Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી તું રંગોની વાત કરે, હું વાતોમાં રંગાઈ જ

#જીવનડાયરી
તું રંગોની વાત કરે,
હું વાતોમાં રંગાઈ જાવ,
તું પલળવાની વાત કરે,
હું વાતોમાં પલળી જાવ,
તારા સંગાથે હવે રોજ ધુળેટી,
તને યાદ કરવાથી રંગીલો થઈ જાવ,
તું રંગોની વાત કરે,
હું વાતોમાં રંગાઈ જાવ,
તું પલળવાની વાત કરે,
હું વાતોમાં પલળી જાવ.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  રંગ કોઈ પણ હોય પણ તારા વગર રંગ કાંઈ રંગ નથી.
#happyholi #Colors #fastival #Indian #holi2023 #જીવનડાયરી #વિસામો #હોળી

રંગ કોઈ પણ હોય પણ તારા વગર રંગ કાંઈ રંગ નથી. #happyholi #Colors #fastival #Indian #holi2023 #જીવનડાયરી #વિસામો #હોળી

93 Views