#ધન્ય છે હાથ પકડી ને ચાલતા શીખવ્યું એવા માં બાપ ને ધન્ય છે... દુનિયા ની ભીડમાં લોકો ની વચ્ચે રહેવાનું શીખવ્યું એવા ભાઇ ને ધન્ય છે... અને જ્યારે જ્યારે મને સહારાની જરુર પડી ત્યારે સહારો આપ્યો એવાં પરીવાર ને ધન્ય છે... ©Ruchit Valand