Nojoto: Largest Storytelling Platform
ruchitvaland4527
  • 404Stories
  • 172Followers
  • 4.0KLove
    7.4KViews

Ruchit Valand

I AM WRITER

Www.Ruchitvaland.com

  • Popular
  • Latest
  • Video
093a2e685d640597b9f5706dee253dc5

Ruchit Valand

Life Like 🙏એક ગરીબ (માં) નો દીકરો એક દિવસ (માં) જોડે આવે છે, અને કહે છે કે, (માં) આ દુનિયામાં દરેક વ્યક્તિ પોતાની જિંદગી પોતાની મરજીથી જીવે છે, તો આપણે કેમ આવી જીંદગી જીવએ છે, તો એ (માં) એ બોવજ સરસ જવાબ આપ્યો કે બેટા જે લોકો એમની જીંદગી એમની મરજીથી જીવે છે ને એ લોકો ને પણ ખબર નથી કે આજે જે જીંદગી એ જીવી રહ્યા છે એ પણ એમના સાથે નથી આવવા ની પણ આપણે જે જીંદગી જીવી રહ્યા છે ને એતો નસીબ વાળાનેજ જીવવા મળે છે,🙏
(ના કોઈ પ્રોબ્લેમ ના કોઈ ની ચિંતા) 
 👏માં તો માં જ છે એ પછી આપણી હોય કે બીજાની👏
  ✍રૂચિત વાળંદ✍

©Ruchit Valand #Lifelike
093a2e685d640597b9f5706dee253dc5

Ruchit Valand

BeHappy દુનિયા માં રહેલી સમસ્યાઓ થી નહીં... પણ આપણા આજુબાજુ રહેલાં રંગ બદલતા લોકો થી બચો...!!

©Ruchit Valand #beHappy 
#Holi 
#RuchitValand
093a2e685d640597b9f5706dee253dc5

Ruchit Valand

बड़ी दूर तक सभाला हुआ आईना हो तुम

©Ruchit Valand
  #RuchitValand
093a2e685d640597b9f5706dee253dc5

Ruchit Valand

સપનાંઓ હકીકતના સત્ય ને જાણતા નથી...
એટલે જ તો અગણિત આવ્યા કરે છે

©Ruchit Valand #RuchitValand
093a2e685d640597b9f5706dee253dc5

Ruchit Valand

પાપ શરીર નથી કરતું પાપ હંમેશા વિચારો ઘ્વારા થાય છે...
 અને ગંગામાં વિચારો નહીં પણ શરીર ઘોવાય છે...!!

©Ruchit Valand #Glazing 
#RuchitValand
093a2e685d640597b9f5706dee253dc5

Ruchit Valand

Year end 2023 આ વર્ષ જરૂર બદલાયું છે... પણ જીમ્મેદારીઓ ત્યાંની ત્યાં જ છે... ખુશી અને દુઃખના વચ્ચે થી પસાર થઇ રહેલી આ જીંદગી એ... એક વર્ષ વઘારે મોકો આપ્યો જીમ્મેદાર બનવાનો...!!

      નવાં વર્ષ ના જય શ્રી રામ 🚩🚩🚩

©Ruchit Valand #YearEnd
#RuchitValand 
#instgram 
#Newyear2024
093a2e685d640597b9f5706dee253dc5

Ruchit Valand

जब बर्दास्त करनेकी हद हो जाती है... तब तकलीफे गुस्सा बनकर बहार आती है...!!

©Ruchit Valand #RuchitValand
093a2e685d640597b9f5706dee253dc5

Ruchit Valand

વ્યક્તિની હાર..!!

હારેલો માણસ એકવાર હારીને બીજીવાર એ રસ્તે નથી જતો, પણ આ જીંદગી એવી રીતે હરાવે છે કે, એ માણસ જીવવાનું જ ભૂલી જાય છે...!!

©Ruchit Valand #RuchitValand 
#વ્યક્તિનીહાર

#RuchitValand #વ્યક્તિનીહાર #Life

11 Love

093a2e685d640597b9f5706dee253dc5

Ruchit Valand

जहा कमरों मे कैद हो जाती है जिंदगी या... अक्षर लोग उसे बड़ा शहर कहते है...!!

©Ruchit Valand #कमरे
#Ruchitvaland
093a2e685d640597b9f5706dee253dc5

Ruchit Valand

કેટલાં અજબના હોય છે આ તહેવાર... કોઈ પૈસા ઉડાડવામાં મસ્ત છે... તો કોઈ પૈસા કમાવવા માં વ્યસ્ત છે...
આ જ છે આજ કાલ ના તહેવારો

🙏મારા તમામ મિત્રો ને દિવાળીની શુભ કામનાઓ🙏

©Ruchit Valand #RuchitValand 
#happydiwali 
#diwali2023
loader
Home
Explore
Events
Notification
Profile