જીવન ડાયરી સંધ્યાના રંગો ને સાથ આપી ને સખી, સમણું જોવાનું કેમ રે ભુલાય, મારી બાળપણની ચૂંદડીનાં રંગો ને યાદ કરી, સંધ્યાના રંગો ને કેમ રે ભૂલાય. #everything #evening #life #ગુજરાતી #ગુજરાતી_શાયરી