Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી સંધ્યાને સુજેલા શમણાં, આવી જાશે જો કોઈ

#જીવનડાયરી
સંધ્યાને સુજેલા શમણાં,
આવી જાશે જો કોઈ હમણાં,
વાટ જોવાતી, આંખો બીડાતી,
ભણકારા વાગે થોડાઘણાં,
વાયરો પણ ચાળી ફૂંકતો,
સુસવાટા કરતો બમણાં,
સંધ્યાને સુજેલા શમણાં,
આવી જાશે જો કોઈ હમણાં.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  કોઈનાં આવવાની યાદ સાંજ થતાં વધુ આવે,
બધું જ એના આવવાના ઈશારા કરે, હૃદય પણ વ્યાકુળ થઈ તરશે.




#સાંજ #વિરહ #વાટ #જીવનડાયરી #વિસામો #evening #shadesoflife

કોઈનાં આવવાની યાદ સાંજ થતાં વધુ આવે, બધું જ એના આવવાના ઈશારા કરે, હૃદય પણ વ્યાકુળ થઈ તરશે. #સાંજ #વિરહ #વાટ #જીવનડાયરી #વિસામો #evening #shadesoflife

133 Views