Nojoto: Largest Storytelling Platform

Incomplete Truth સંબંધોમાં ગેરસમજ ની ગાંઠ એટલે બં

Incomplete Truth સંબંધોમાં ગેરસમજ ની ગાંઠ
 એટલે બંધાય છે કેમ કે,
આપણે પૂરતું સત્ય જાણ્યા વગર
 એના પર વિશ્વાસ કરી લઈએ છે.

- ખુશી

જો થોડી મેહનત સત્ય જાણવાની કરીએ તો,
કેટલાય સંબંધોની ગાંઠ ખુલી જાય.

©khushboo shah #IncompleteTruth
Incomplete Truth સંબંધોમાં ગેરસમજ ની ગાંઠ
 એટલે બંધાય છે કેમ કે,
આપણે પૂરતું સત્ય જાણ્યા વગર
 એના પર વિશ્વાસ કરી લઈએ છે.

- ખુશી

જો થોડી મેહનત સત્ય જાણવાની કરીએ તો,
કેટલાય સંબંધોની ગાંઠ ખુલી જાય.

©khushboo shah #IncompleteTruth