Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી (ભવિષ્ય) પ્રેમ શબ્દને સમજી શકે એટલી પણ

#જીવનડાયરી
(ભવિષ્ય)
પ્રેમ શબ્દને સમજી શકે એટલી પણ ઉંમર નથી,
ભાવિ અંધકારથી ભરાય છે એ પણ ખબર નથી,
પ્રેમનાં નામે વર્તમાન વેડફી ભવિષ્યની પણ ખબર નથી,
જીવન નાટકમાં વહી જાય છે એ પણ ખબર નથી,
કોઈ તો સમજાવો આ અણસમજ ઉંમરને,
વીતેલો સમય નહીં આવે એ પણ ખબર નથી  #પ્રેમ #વહેમ #જીવનમાં #life #સત્ય #fakepeople #fakelove