Nojoto: Largest Storytelling Platform

આકાશ માં હું આભ છું ધરતી નો હું આધાર છું બ્રહ્માંડ

આકાશ માં હું આભ છું ધરતી નો હું આધાર છું
બ્રહ્માંડ નો હું સાર છું અક્ષર અલખ આકાર છું
આરાધ્ય માં આરામ છું જે રામ નો હું દાસ છું
સદભાગ્ય નો હું ભાગ્યમય ભાસ બસ આજ છું
સૌ બાબતો માં બાદ છું આહાર થી આબાદ છું
વિશાળ માં વિરાટ છું વિવેક માં વિરાજ છું
મન નો મૃદંગ શબ્દસંગ શાંત સુવિચાર છું 
સર્વાધિસર્વ સર્વધર્મી કાંત કાશીનાથ છું
હું મર્મ માં મહાન છું હું ધર્મ-વિજ્ઞાન છું
હું કર્મ નો ઉપાય છું હું શૂન્ય માં શિવાય છું
 #gujarati 
#dharm_desai 
#silent_sinner 
#shunya 
#shiva