Nojoto: Largest Storytelling Platform

#Motivation લોકો કહેતા હોય છે કે follower વધારો ક

#Motivation લોકો કહેતા હોય છે કે

follower વધારો કામ આવશે

પણ એ એમ નથી વિચારતા કે

 પહેલાં આપણે પોતાની જાત ને

કેટલી ફોલો કરીએ છીએ

જ્યારે  આપણે પોતાને follow કરતા 

થઈ ગયા ત્યારે દુનિયા પણ સમય 

આવે ચોક્કસ થી તમને follow કરશે

જ.....😊 #follower........
#Motivation લોકો કહેતા હોય છે કે

follower વધારો કામ આવશે

પણ એ એમ નથી વિચારતા કે

 પહેલાં આપણે પોતાની જાત ને

કેટલી ફોલો કરીએ છીએ

જ્યારે  આપણે પોતાને follow કરતા 

થઈ ગયા ત્યારે દુનિયા પણ સમય 

આવે ચોક્કસ થી તમને follow કરશે

જ.....😊 #follower........
sunitkumar9653

RjSunitkumar

Bronze Star
New Creator
streak icon534