Nojoto: Largest Storytelling Platform

હું અટકી જાઉં તો તું ચલાવી દેજે, હું ભટકી જા

હું અટકી  જાઉં  તો  તું  ચલાવી દેજે,
હું  ભટકી  જાઉં તો  તું સંભાળી લેજે,
આમ તો, હું લક્ષ્યથી  છટકું નહીં પણ,
હું છટકી જાઉં તો તું પાછો વાળી લેજે. #લક્ષ્ય #તું #હું 

#vibrant_writer
#yqmotabhai 
 #ગુજરાતી 

YourQuote Motabhai
Nutan Jiyani
હું અટકી  જાઉં  તો  તું  ચલાવી દેજે,
હું  ભટકી  જાઉં તો  તું સંભાળી લેજે,
આમ તો, હું લક્ષ્યથી  છટકું નહીં પણ,
હું છટકી જાઉં તો તું પાછો વાળી લેજે. #લક્ષ્ય #તું #હું 

#vibrant_writer
#yqmotabhai 
 #ગુજરાતી 

YourQuote Motabhai
Nutan Jiyani

#લક્ષ્ય #તું #હું #vibrant_writer #yqmotabhai #ગુજરાતી YourQuote Motabhai Nutan Jiyani