On the day Of Holi, કાન્હાની તો વાંસળી વાગી છમ છમ કરતી આવી રાધા, તારા થકી તો આવી રાધા તો કેમ તું ધારીને નિહાળ્યા કરે. કાતીલ નજરો રાધાની તને ઘાયલ કરે કેમની આંખો મીચાવે, કૃષ્ણનાં રંગ વિના તો ગોરી રાધા ફિક્કી લાગે તો કેમ તડપાવે. હૈયે હેત વર્તાય ચેહેરા પર ગુસ્સો છલકાતી આવી તને મળવા, તારાં રંગમાં નાં રંગાય તો વૃંદાવન આખું લાગે કોરુ તો કેમ રિઝવે, રંગોની દુનિયા તો રાધા કૃષ્ણનાં રંગોથી શોભે તો કેમ રીઝવે, તું પલક નાં ઝપકાવ રાધાને જોઇ પહેલો રંગ તો તારો શોભે. ©Meena Prajapati #holi2021