Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી ✍🏻 જવાબદારી ની સમજણ 📱 જે જવાબદારી લઈ

#જીવનડાયરી
✍🏻 જવાબદારી ની સમજણ 📱
જે જવાબદારી લઈ ને બેઠા હોય સમાજની, 
એના હાથ હંમેશા વ્યસ્ત હોય, 
નોકરીમાં ફોન અને નોકરી પછી મોબાઈલ, 
અને આ સમજવા માટે નોકરી કરવી પડે.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #જીવનડાયરી #વિસામો #કલમ #મોબાઈલ #નોકરી

#જીવનડાયરી #વિસામો #કલમ #મોબાઈલ #નોકરી

90 Views