એક રામ ચરા ચર વ્યાપી, એક રામ વિશ્વ વ્યાપી, એક રામ ઘટ ઘટ માહી, એક રામ દશરથ માહી.... આટલા બધા સ્વરુપો ની સત્યતા ને ખોટી ઠેરવતા જીવન પૂરૂ થઈ જશે એટલે જ રામ નો સ્વીકાર અનિવાર્ય જ છે..... #yqgujarati #yqmotabhai #rammandir #rammandirverdict #રામ #ગુજરાતી