Nojoto: Largest Storytelling Platform

યાદોની જેમ પવને પણ સ્પીડ પકડી, આજે વરસાદ પણ કેવો ખ

યાદોની જેમ પવને પણ સ્પીડ પકડી,
આજે વરસાદ પણ કેવો ખુમારીમાં છે, 
હતું વિચારમાં શહેર કેટલાય સમયથી,
પણ આજ શીમલા થવાની તૈયારીમાં છે

©Rakesh Saidane #rain 
#Cyclone 
#Motivation 
#Enjoy
યાદોની જેમ પવને પણ સ્પીડ પકડી,
આજે વરસાદ પણ કેવો ખુમારીમાં છે, 
હતું વિચારમાં શહેર કેટલાય સમયથી,
પણ આજ શીમલા થવાની તૈયારીમાં છે

©Rakesh Saidane #rain 
#Cyclone 
#Motivation 
#Enjoy