Nojoto: Largest Storytelling Platform
rakeshsaidane4557
  • 7Stories
  • 12Followers
  • 32Love
    51Views

Rakesh Saidane

Anchor/Singer/Writer/News Reader

  • Popular
  • Latest
  • Video
21f53b9c2d0ed2c847aab2dd4edbcde7

Rakesh Saidane

જિંદગીના દરિયામાં જ્યારે પરિસ્થિતિ 
આપણને ધક્કો મારે છે 
ત્યારે ખુમારીથી જે વ્યક્તિ ટકી જાય છે, 
ત્યારે તે ડૂબતો તો નથી જ.. 
પણ એને તરતા આવડી જાય છેં.બસ એટલું જ કે 
જે કરો એ લોભ, કપટ અને અહંકારથી નહીં 
પણ માણસાઈ ને જીવંત રાખી કરો બાકી 
હિસાબ તો ઉપરવાળો એક પૈસાનો પણ 
કોઈનો છોડતો નથી.

©Rakesh Saidane #gujarati 
.
.
.
.
.
.
.
21f53b9c2d0ed2c847aab2dd4edbcde7

Rakesh Saidane

યાદોની જેમ પવને પણ સ્પીડ પકડી,
આજે વરસાદ પણ કેવો ખુમારીમાં છે, 
હતું વિચારમાં શહેર કેટલાય સમયથી,
પણ આજ શીમલા થવાની તૈયારીમાં છે

©Rakesh Saidane #rain 
#Cyclone 
#Motivation 
#Enjoy
21f53b9c2d0ed2c847aab2dd4edbcde7

Rakesh Saidane

જ્યાં 'હું' ની હાજરી હોય ત્યાં રચાય છે વિવાદ,
 અને 
જ્યાં 'અમે' ની હાજરી હોય ત્યાં સર્જાય છે સંવાદ

©Rakesh Saidane #ego 
#Life 
#Motivation 
#lesson 
#gujarati 
#gujju 

#sunrays
21f53b9c2d0ed2c847aab2dd4edbcde7

Rakesh Saidane

હેલ્થ-વેલ્થ ના મૂંઝવણમાંથી જાણે આપણને જગાડી ગયું
ગયું વર્ષ તો કેટલાય લોકોના અહમ ના પડદા ને હટાવી ગયુ lockdown,corontine, ઉકાળો કે વેકસીનની આશા
પણ વાત 100% ની કે ઘણું બધુ આપણને શીખાવી ગયું

©Rakesh Saidane #New 
#Happiness 
#Lessons 
#HappyNewYear 
#gujarati 

#bye2020
21f53b9c2d0ed2c847aab2dd4edbcde7

Rakesh Saidane

#Student 
#School 
#Motivation 
#Inspiration 
#Motivational 
#exam 
#hardwork 
#great
21f53b9c2d0ed2c847aab2dd4edbcde7

Rakesh Saidane

અત્યારની પરિસ્થિતિને ભલે તમે સ્વીકારી લીધી હોય પણ તમારા સકારાત્મક અને યોગ્ય હેતુવાળા કર્મને કારણે તમને એનું ફળ ભવિષ્યમાં ચોક્કસ મળશે ચિંતા કરવી નહી, તમે બેસ્ટ છો અને બેસ્ટ કરતા રહો

©Rakesh Saidane #Education 
#Student 
#corona 
#Teacher  
#School 
.
.
.
21f53b9c2d0ed2c847aab2dd4edbcde7

Rakesh Saidane

એટલી યાદ રાખો તમે શ્રેષ્ઠ છો આ દુનિયા છોડીને જતું રહેવું એના કરતાં દુનિયામાં રહીને સામે લડવું તેમાં ઓછી હિંમતની જરૂર પડે #sucide 
#Inspiration 
#Motivation 

#dilbechara


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile