જીવન ડાયરી સંગાથે રહી ને સ્મરણ સદા તારું, માવલડી મારી ભજન સદા તારું, તાત સાથ જતા જતા યાદ સાથે સ્મરણ તારું, હર ઘળી હર પહર જોતો વાટ તારી માવલડી મારી સ્મરણ સદા તારું. #ગુજરાતી #mother #માઁ #motherlove #truelove