Nojoto: Largest Storytelling Platform

પલકો પર બંધાયું પાણી તો ધગધગતી બપોર ભીની થઈ હૈયાન

પલકો પર બંધાયું પાણી તો
ધગધગતી બપોર ભીની થઈ 
હૈયાનાં દર્દને વાચા મળી તો
ઝળહળતી સાંજ શીળી થઈ
હાથને સ્પર્શની ભાષા મળી તો
ટળવળતી રાત ખીલી ગઈ

 #પલકો#ગુજરાતી#yqmotabhai#yqbaba#gujarati