Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી (ટકોર) ધિક્કાર છે તારી જિંદગી ઉપર, કે ત

#જીવનડાયરી
(ટકોર)
ધિક્કાર છે તારી જિંદગી ઉપર,
કે તને તારી માં ના વાંક દેખાય છે?
જે ભૂલો તારી એના પાલવમાં સંતાય છે,
આજ તને એના જ વાંક દેખાય છે? દુનિયામાં આપણે માં થકી આવ્યા અને એના જ વાંક આપણને દેખાય એના થી દુઃખદ બીજું કંઈ નથી. અરે માં નથી પોહચી શકતી તો તું મદદ કરી દે,
એના હાથ થાકી ગયા છે તો તું એના હાથ બની જા 🙏🏻 પણ આમ એના વાંક ન કાઢ.
 #માં #જનેતા #mother #life #જીવનડાયરીસામોયરી