Nojoto: Largest Storytelling Platform

પકડ્યો છે આ હાથ, હવે એ મુકાશે નહીં... વાયદો આ જનમ

પકડ્યો છે આ હાથ,
હવે એ મુકાશે નહીં...

વાયદો આ જનમાંતરનો,
મર્યા પછી પણ તોડાશે નહીં...

©Riddhi Trivedi #holdinghands