Nojoto: Largest Storytelling Platform

હે પ્રભુ એક સરીખા બાળ ઘડ્યા ને શીદને જડ્યા સૌમાં

હે પ્રભુ એક સરીખા બાળ ઘડ્યા ને 
શીદને જડ્યા સૌમાં નોખા વરખ
ક્યાંક શબરસ કેરા છાયડા તો ક્યાંક ધોમધખતા તાપ દઈ છીનવી લીધા શૈશવ માજ હરખ
માનવતાથી કોણ ઓળખે અહીં જાતી એજ પરખ

સુ "જલ" stop child labour....
હે પ્રભુ એક સરીખા બાળ ઘડ્યા ને 
શીદને જડ્યા સૌમાં નોખા વરખ
ક્યાંક શબરસ કેરા છાયડા તો ક્યાંક ધોમધખતા તાપ દઈ છીનવી લીધા શૈશવ માજ હરખ
માનવતાથી કોણ ઓળખે અહીં જાતી એજ પરખ

સુ "જલ" stop child labour....