Nojoto: Largest Storytelling Platform

કવિ તો એક ખુલી પુસ્તક જેવો હોય છે મન માં આવતા વિચા

કવિ તો એક ખુલી પુસ્તક જેવો હોય છે
મન માં આવતા વિચારો ને પાના પર તે ઉતારે છે
ક્યારેક મધુર મીઠી વાતો તે કહી જાય છે
તો ક્યારેક કડવું સત્ય પણ તે બોલી જાય છે
કલમ એનું હથિયાર એવું કે શક્તિ તેમાં એની વસે છે
એ તો દરેક ને એક દૃષ્ટિ થી જોવે છે
કવિ તો દરેક વ્યક્તિ માં કંઇક અલગ ખોજે છે

©Riddhi Shukla #Poet #નોજોટો #નોજોટોગુજરાતી #કવિતા #કવિ

#Poet #નોજોટો #નોજોટોગુજરાતી #કવિતા #કવિ