Nojoto: Largest Storytelling Platform

बचपन और लोरी ટાસ્ક નંબર 12 : હાલરડાં તા .30/11/20

बचपन और लोरी ટાસ્ક નંબર 12 : હાલરડાં તા .30/11/20 થી 5/12/20
ન્યૂઝ ઓનલાઈન ગૃપ ના નમસ્કાર ગુજરાત દૈનિક આયોજિત "બાય બાય 2020 /વેલકમ 2021
સાહિત્ય સ્પર્ધા "
"હાલરડા" હેત નું ગીત  
 નામ : ડુંગરાણી જીનલ વાલજીભાઈ

ચાંદો છે તું;સુરજ છે તું;તું મારી આંખો નો તારો, 
માતાનો ખોળો;દુધની કટોરી, આવો દોડી દોડી મારા લાલ, 
લાડકવાયો;દીકરો છે તું; તું મારા હૈયાનો હાર, 
મમતા ની દોરી;સોના પારણિયે;પોઢો ને પોઢાડું મારા લાલ, 
ના સોના-ચાંદી;ના હીરા-મોતી; ના મોટરગાડી, 
બસ એક તું છે મારા નયનોની  જયોતિ, 
સુઈજા મારા બાળ, સુઈજા મારા લાલ, સુઈજા ઓ રાજદુલારા.... 

રચનાકાર: જીનલ વાલજીભાઈ ડુંગરાણી

©jinal dungrani"jinu" હાલરડું

#BachpanAurLori