Nojoto: Largest Storytelling Platform

એક નજર પડતા ચોરાય જાય હૃદય, પછી થતા એ દર્દનું ક્યા

એક નજર પડતા ચોરાય જાય હૃદય,
પછી થતા એ દર્દનું ક્યાં મારણ હોય છે.
શું પૂર્ણ થયેલા પ્રેમ નો કોઈ મતલબ નથી ‘હોશ,
‘કે હંમેશા અધુરા પ્રેમ ના ઉદાહરણ હોય છે.

instagram/devang Limbani official #devang_limbani_offical