Nojoto: Largest Storytelling Platform

નદી કહો કે નારી બંને એક સમાન ખળ ખળ વહેતી રહે રા

નદી કહો કે નારી 
બંને એક સમાન 
ખળ ખળ વહેતી રહે 
રાખવા સૌનું ધ્યાન 
સાગર એનો અંતિમ પડાવ 
જેમાં વિલીન થઈ જાય 
નદીની માફક નારી પોતાના 
ભરથારને જ સમર્પિત થાય.

©Niketa Shah
  #niketashah1812wordsarlive#beautifulpic#river