ઘણા ઉતર્યા છે શબ્દો કાગળ પર આજ સુધી, કોઈએ કવિતા તો કોઈએ એને ગઝલ કહી છે ! વાત ક્યારેક લાગણીની, તો ક્યારેક દર્દ, પ્રેમ ની, સમજાઈ જેને એને હંમેશા વાહ વાહ કરી છે ! લખતા ક્યારેક આ દિલ માં મીઠું મીઠું દુઃખેય છે, પોતીકાએ દીધેલ પીડા જયારે આપને કહી છે ! હા, તકલીફ થાય છે પણ હલકુય લાગે છે, જ્યારે થી આંખો એ વહેતુ આંસુ સ્યાહી બની છે. હવે આદત પડી ગયી છે આમજ જીવી લેવા ની, મરતા હતા અમે તો, આ કલમ સંજીવની બની છે. #emptiness #સંજીવની #poem #lalanivato #Prem #Love #Nojoto #khanvanshikrutik.