Nojoto: Largest Storytelling Platform

દિલગીરી દિલગીરી વ્યક્ત ના કર ,નિરાધાર છું હું તાર

દિલગીરી દિલગીરી વ્યક્ત ના કર ,નિરાધાર  છું હું તાર વીના.
એક વાર વરસાદમાં પલળવા આવ નથી ગમતું તારા વીના.
વરસે વાદળ પ્રેમ નો  તારા હાથમાં હાથ ન હોય તો ગમતું નથી.