Nojoto: Largest Storytelling Platform

કાશ્મીરનો આ તે કેવો રાગ..!! ભોગવવા "વિશેષ અધિકાર".

કાશ્મીરનો આ તે કેવો રાગ..!!
ભોગવવા "વિશેષ અધિકાર"..
              પણ ક્યાં સુધી..??
આઝાદીને થયા વર્ષો સિત્તેર..
તોયે રાજકારણીયો ઠોકે પત્તર..
"૩૭૦" અને "૩૫-એ" ના .. 
         ઓઠામાં.. વર્ષો કાઢ્યાં.. 
આ બાબતમાં 
"ફારુક - મહેબૂબા"ના એક સૂર..
કાશ્મીરનો આ તે કેવો રાગ..!!
ભોગવવા "વિશેષ અધિકાર"..
              પણ ક્યાં સુધી..??
આઝાદીને થયા વર્ષો સિત્તેર..
તોયે રાજકારણીયો ઠોકે પત્તર..
"૩૭૦" અને "૩૫-એ" ના .. 
         ઓઠામાં.. વર્ષો કાઢ્યાં.. 
આ બાબતમાં 
"ફારુક - મહેબૂબા"ના એક સૂર..