આવ્યો પાવન પર્વ નવરાત્રીનો સૌના આંગણે મા જગદંબા પધારશે સર્વત્ર પ્રકાશ રૂપે સ્થાપના થશે ગવાશે ને રમાશે ગરબા ગીતો મા જગદંબા થશે પ્રસન્ન સૌના ભક્તિભાવથી વરસાવશે પોતાની કૃપા બધે કરશે ન્યાલ નવરાત્રીનો રૂડો પર્વ પસાર પળભરમાં વિજ્યા દસમે કરશે માડી અંત સૌ વિકારોનો 🖊જાગૃતિતન્ના "જાનકી" #નવરાત્રી