Nojoto: Largest Storytelling Platform

આવ્યો પાવન પર્વ નવરાત્રીનો સૌના આંગણે મા જગદંબા

આવ્યો પાવન
પર્વ નવરાત્રીનો 
સૌના આંગણે 

મા જગદંબા 
પધારશે સર્વત્ર
પ્રકાશ રૂપે 

સ્થાપના થશે 
ગવાશે ને રમાશે 
ગરબા ગીતો

મા જગદંબા 
થશે પ્રસન્ન સૌના 
ભક્તિભાવથી 

વરસાવશે 
પોતાની કૃપા બધે 
કરશે ન્યાલ

નવરાત્રીનો 
રૂડો પર્વ પસાર 
પળભરમાં 

વિજ્યા દસમે 
કરશે માડી અંત
સૌ વિકારોનો 
🖊જાગૃતિતન્ના "જાનકી" #નવરાત્રી
આવ્યો પાવન
પર્વ નવરાત્રીનો 
સૌના આંગણે 

મા જગદંબા 
પધારશે સર્વત્ર
પ્રકાશ રૂપે 

સ્થાપના થશે 
ગવાશે ને રમાશે 
ગરબા ગીતો

મા જગદંબા 
થશે પ્રસન્ન સૌના 
ભક્તિભાવથી 

વરસાવશે 
પોતાની કૃપા બધે 
કરશે ન્યાલ

નવરાત્રીનો 
રૂડો પર્વ પસાર 
પળભરમાં 

વિજ્યા દસમે 
કરશે માડી અંત
સૌ વિકારોનો 
🖊જાગૃતિતન્ના "જાનકી" #નવરાત્રી