White તને મળવાની ચાહતમાં ખુશી વધારે રાખી છે, આવે તું નાં ક્યારે સમય પર સમજણ વધારે રાખી છે, સ્વીકારી લીધા છે તારા દરેક બહાનાં, ક્યાં નારાજ થવાય તને દોષ આપીને, જીંદગી ખુશીથી ઝૂમી છે ક્યાંથી નારાજ થવાય, તું રાજી છે ક્યાંથી સમજણ આછી રખાય, કોઈ ફરિયાદ કે કોઈ ચૂપી નથી રાખી, કેમ કે તે ક્યાં છૂપા વેશે બાજી મારી છે.... ©Meena Prajapati #good_night ગુજરાતી કવિતા ગઝલ રોમેન્ટિક ગુજરાતી કવિતા જૂની કવિતા