Nojoto: Largest Storytelling Platform

શોભે મારા ભઇલું તારા કપાળે કંકુનું તિલક, શોભે તારા

શોભે મારા ભઇલું તારા કપાળે કંકુનું તિલક,
શોભે તારા હાથે રંગેબેરંગી મોતીવાળી રક્ષા,
શોભે તારો મારો મસ્તીવાળો સાથ,
નિસ્વાર્થ ભાવે તારો સાથ હમેશાં મળે....
ના કાંઇ અધિક માંગુ
હંમેશ તારા ચહેરા પર ખુશી છવાયેલી રહે....

©Meena Prajapati #Rakhi