Nojoto: Largest Storytelling Platform

તારા જેવો મિત્ર ક્યાં મળશે ....... આ મૌસમી વરસાદ મ

તારા જેવો મિત્ર ક્યાં મળશે ....... આ મૌસમી વરસાદ માં ક્યાં મળે છે મિત્ર એવો,
પ્રેમ થી ભીજાય એવો ક્યાં મળે છે મિત્ર પ્રેમ એવો.

માટી ની ભીની સોડમ જેવો ક્યાં મળે છે મિત્ર એવો,
મીઠી મીઠી સોડમ જેવો  ક્યાં મહેકે છે મિત્ર એવો.

કૃષ્ણ સુદામા નો મિત્ર પ્રેમ,જગ જાહેર છે કેવો,
કહેવાનો છે મિત્ર એવો, ક્યાં દેખાય છે પ્રેમ એવો.

આંખના ખૂણા ભીના થતાં, જ સમજી જતો વાત કેવો
 કોરા રૂમાલ થી લુછાય ના, એ દર્દ ભર્યો તો  પ્રેમ હતો

બાળપણ ના લંગોટીયા મિત્રો, સુખદુઃખ ના સૌ સાથી મિત્રો
આજ મળે ના મિત્રો એવા, અહીં છે મિત્ર ફેસબુક વોટસએપ ના...!

-4/8/2019
-Bindu✍️.
***********

.... #તારાજેવામિત્રોક્યાંમળશે
#bindu
#nojoto

#તારાજેવામિત્રોક્યાંમળશે #Bindu nojoto #કવિતા