Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી લખતા ઘણું લખાય છે, ઘટનાઓના કાટમાળથી,


#જીવનડાયરી
લખતા ઘણું લખાય છે, 
ઘટનાઓના કાટમાળથી,
  થોડું અમે લખીએ,
થોડું તમે બોલો,
લખાશે કાંઈ અસરકદાર,
શુભ શરૂઆત તો કરો,
લખતા ઘણું લખાય છે, 
ઘટનાઓના કાટમાળથી,

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  જીંદગી ટૂંકી પડે છે લખવામાં માટે કારણકે ડગલે ને પગલે ઘટનાઓ થાય છે.
#lonelynight #darkknight #Talking #relation #Value #જીવનડાયરી #વિસામો #સમય #સંજોગ #પ્રયત્ન

જીંદગી ટૂંકી પડે છે લખવામાં માટે કારણકે ડગલે ને પગલે ઘટનાઓ થાય છે. #lonelynight #darkknight #Talking #relation #Value #જીવનડાયરી #વિસામો #સમય #સંજોગ #પ્રયત્ન

91 Views