Nojoto: Largest Storytelling Platform

કાઠિયાવાડી જલસો.. હાથ માં ફૂલગુલાબી ગજરો હોય, કા

કાઠિયાવાડી જલસો..

હાથ માં ફૂલગુલાબી ગજરો હોય, 
કાને સોનેરી કુંડળ પહેયાઁ હોય, 
ને માથે વળી ફેટો શોભતો હોય, 
ને કંઠે સોનેરી હારલો ઝળહળતો હોય, 
એમાય મારો વિરલો ઘોડે ચડીને પરણવા જતો હોય, 
ઢોલ-નગરા  ને શરણાઇ વાગતી હોય, 
જાનૈયા વળી ગીત ગાતા હોય, 
" અયોધ્યા નગરી ના ચોકમાં રે, 
              રચિયા સોનાના સ્તંભ, 
સ્તંભે રે ચડીને સીતાજી જોઈ રહ્યા રે, 
               જોવે રામ ની વાટ..... "
ભાઈ ભાઈ આવું છે મારું કાઠિયાવાડ અને રીત રિવાજો....... 
                     -jinal dungrani "jinu" 
jinu the sayar ni kalme  kathiyawadi jlso kathiyawadi jlso ho saheb pratik Darshan Kalathiya Sandip Movadiya (Kavi)