निरंतर प्रयास और मन की शक्ति से ही, *મા જ સર્વસ્વ છે* ભક્તિ ગીત.. ૨૩-૫-૨૦૨૧ આ દુનિયામાં ચેહર મા આધાર છે માવડી જ હાર અપાવે છે ચેહર મા જ જીતાડે છે. માવડી જ સર્વસ્વ છે, ચેહર મા જ વ્યવહાર છે; માવડી જ બધું સંભાળે છે. ચેહર મા જ જીવાડે છે, માવડી જ ભવપાર ઉતારે છે. ચેહર મા જ અકળલીલા છે, માવડી જ સર્વ દુઃખ વિદારણ છે ચેહર મા જ આધાર છે ચેહર મા જ હાજરાહજૂર છે માવડી જ નવદુર્ગા છે. મા જ ભાવના સભર શબ્દો છે, ચેહર મા જ ઉપચાર છે. ચેહર મા અમૃત વાણી છે.. શુભ દિન... ભાવના ભટ્ટ અમદાવાદ.... ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt ભક્તિ ગીત... #Nojoto2019 #AdhureVakya