Nojoto: Largest Storytelling Platform

એકલાં બનવું એ આપણી જ પસંદ હોય છે, કારણ એનું એક જ,"

એકલાં બનવું એ આપણી જ પસંદ હોય છે,
કારણ એનું એક જ,"અપેક્ષા",
જે બીજા થકી મેળવતાં વધતી જાય છે.

©Sanskruti Patel #ifeelalone
એકલાં બનવું એ આપણી જ પસંદ હોય છે,
કારણ એનું એક જ,"અપેક્ષા",
જે બીજા થકી મેળવતાં વધતી જાય છે.

©Sanskruti Patel #ifeelalone