Nojoto: Largest Storytelling Platform

મિત્ર થી વિશેષ એવો ભાઈ, કોલેજ કાળમાં જ કૃષ્ણ જેવો

મિત્ર થી વિશેષ એવો ભાઈ, કોલેજ કાળમાં જ કૃષ્ણ જેવો મિત્ર તારા રૂપમાં મળ્યો.  કોલેજ કાળ માં કરેલી ધીંગા મસ્તીને ધીંગાણા હજુ પણ યાદ છે. કેન્ટીન ના એ  ફ્રાઈડ રાઈસ ને માઝા ની મજા હજુ પણ આંખો ભીની કરી નાખે. પરીક્ષા વખતે ની ગ્રુપ સ્ટડી અને ખાસ કરીને OR ના પેપર માં ચાર કલાક ની તૈયારી, જે હજુ પુરી નથી થઇ 😅, આવા ઘણા પ્રસંગો યાદ આવતા રહે.  કોઈ પણ સ્થિતિ માં મેરુ પર્વત જેમ અડીખમ  સાથે રહેનાર મિત્ર ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ......  Dedicating a #testimonial to PARESH SATHAVARA
#birthday #birthdayboy #ગુજરાતી #yqmotabhai