#જીવનડાયરી (નિઃસ્વાર્થ મદદ) નાનપણથી કામે લાગી ગયો હતો, પગાર પણ સમયસર આવતો અને ક્યારેક ના પણ આવતો, એ પગારમાંથી બીજાને મદદ કરવાનું પપ્પા પાસે થી હું શીખ્યો હતો, પણ પપ્પાના અંતિમ સમયે એ લોકો જ નોહતા જેને પપ્પા એ મદદ કરી હતી, શું આ જ નિઃસ્વાર્થ મદદ હતી? #નિઃસ્વાર્થ #જીવન #સત્યનાંપ્રયોગો #લૂંટ #fakepeople #stealingyoursleep #જીવનડાયરી #વિસામો