મહેંકી જાને મારામાં વસી જાને મારામાં ધબકી જાને મારામાં હું તને પૂછું કે ચાહું કે નહીં તને ? કશુંક તો કહેજે તારા થી જિંદગી કંઈ વધારે નથી ને તું જ જિંદગી છે એ કંઈ ઓછું નથી પામવા કરતાં "મારે તારામાં જ જીવવું છે " એવું કહીશ તો ગમશે તને ?? #मीरां #nojotogujarati #hindinama #gujaratifollowers #gujaratipoem #ગુજરાતીકવિતા #openmic