Nojoto: Largest Storytelling Platform

Best gujaratifollowers Shayari, Status, Quotes, Stories

Find the Best gujaratifollowers Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 3 Stories

Falguni Shah©

યાદો ને વાગોળી વાગોળી ને વ્યસ્ત રહું છું
તને ચાહું છું ને એટલે
તૂટું  છું રોજ ને છતાંય તારામાં જ મસ્ત રહું છું ..!! #मीरां #याद #मन #इश्क़ #nojotogujarati #gujaratishayari #quotes#tales #love #life #gujaratifollowers #satyaprem #hindinama#openmic #gujaratipoetry

Falguni Shah©

મહેંકી જાને મારામાં
વસી જાને મારામાં
ધબકી જાને મારામાં

હું તને પૂછું કે
ચાહું કે નહીં તને ?

કશુંક તો કહેજે
તારા થી જિંદગી કંઈ વધારે નથી ને
તું જ જિંદગી છે એ કંઈ ઓછું નથી

પામવા કરતાં
"મારે તારામાં જ જીવવું છે "
એવું કહીશ 
તો 
ગમશે તને ?? #मीरां #nojotogujarati #hindinama #gujaratifollowers #gujaratipoem #ગુજરાતીકવિતા #openmic

Falguni Shah©

वैसे तो हमारा मिलन फिर हो सकता था, पर फिर मुझे वो 'पारिजात' की याद गई ..!!❤️ #मीरां #याद #पारिजात #प्रेम #Nojotogujarati #gujaratishayari #gujarati #hindinama #gujaratifollowers #પારિજાત #પ્રેમ #સંબંધો #જીવન

read more
એમ તો આપણું મિલન ફરી શક્ય હતું
પણ મને પછી  પેલી  'પારિજાત'  યાદ આવી ગઈ .. वैसे तो हमारा मिलन फिर हो सकता था,
पर फिर मुझे वो 'पारिजात' की याद गई ..!!❤️

#मीरां #याद #पारिजात #प्रेम #nojotogujarati #gujaratishayari #gujarati #hindinama #gujaratifollowers #પારિજાત #પ્રેમ #સંબંધો #જીવન


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile