Nojoto: Largest Storytelling Platform

*આભાર તારો કે આવી સુંદર 😍 મિત્રતા આપી, અને આપણા સ

*આભાર તારો કે આવી સુંદર 😍 મિત્રતા આપી, અને આપણા સબંધમાં કેવી સુંદરતા આપી. દુનિયામાં 🩸 લોહીના સબંધ પણ છળી જાય છે, અને મને દોસ્તીમાં પણ કેવી 🤲 પવિત્રતા આપી.*

*હવે સાથે ના ચાલી શકું તો માફ કરજો.*

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

©PRADEEPSINGH
  DOST KI DOSTI

#Dosti #dost #shyari
nojotouser9555445809

PRADEEPSINGH

New Creator

DOST KI DOSTI #Dosti #dost #shyari #શાયરી

27 Views