જિંદગીના માર્ગ પર કસોટી હંમેશા સત્યની જ થતી હોય છે, કેમ કે, અસત્ય તો પહેલેથી જ નાપાસ થયેલું હોય છે. 🖊જાગૃતિ તન્ના "જાનકી" #કસોટી