#જીવનડાયરી રાત ની સાથે વાત પણ જશે, ગમતાની સાથે અણગમતા જશે, સાથે જીવી લ્યો અહીં એક દિવસ, ફરી નહીં મળીશું એક સાથે. #વિસામો #જીવન #જીવનનારંગો #life #જીવનડાયરી