Nojoto: Largest Storytelling Platform

હું રહી એકાંતમાં, પડછાયો મારો દોસ્ત બન્યો. ભીડમાં

હું રહી એકાંતમાં,
પડછાયો મારો દોસ્ત બન્યો.
ભીડમાં ગઈ તો એકલી રહી ગઈ,
દોસ્તો ઘણા બન્યા પણ,
દોસ્તી દિલથી નાં થઈ.
સબંધમાં ટપી નાં પડી તો,
લોકો નાં સમજ્યા.
અને એકલી મૂકી દીધી.
વરસી ગઈ મારી ભાવનાં,
તો ઇજ્જત નાં કરી.

©Meena Prajapati life

#scared
હું રહી એકાંતમાં,
પડછાયો મારો દોસ્ત બન્યો.
ભીડમાં ગઈ તો એકલી રહી ગઈ,
દોસ્તો ઘણા બન્યા પણ,
દોસ્તી દિલથી નાં થઈ.
સબંધમાં ટપી નાં પડી તો,
લોકો નાં સમજ્યા.
અને એકલી મૂકી દીધી.
વરસી ગઈ મારી ભાવનાં,
તો ઇજ્જત નાં કરી.

©Meena Prajapati life

#scared