Nojoto: Largest Storytelling Platform

પરસ્પરના પ્રેમમાં જ્યારે એક પક્ષ તરફથી અભિમાનનો સ

પરસ્પરના પ્રેમમાં જ્યારે એક પક્ષ તરફથી અભિમાનનો 
સૂર ભળે,
ત્યારે એ બીજા પક્ષને આત્મસન્માનની જંગ છેડવા 
મજબૂર કરે.
🖊જાગૃતિ તન્ના "જાનકી " #જંગ
પરસ્પરના પ્રેમમાં જ્યારે એક પક્ષ તરફથી અભિમાનનો 
સૂર ભળે,
ત્યારે એ બીજા પક્ષને આત્મસન્માનની જંગ છેડવા 
મજબૂર કરે.
🖊જાગૃતિ તન્ના "જાનકી " #જંગ