Nojoto: Largest Storytelling Platform

નજર નજરમાં ભેદ આખો ભરેલો ગ્લાસ કેમ અડધો દેખાય છે

નજર નજરમાં ભેદ 

આખો ભરેલો ગ્લાસ કેમ અડધો દેખાય છે?
પહેર્યા છે ચશ્મા છતાં કેમ આમ દેખાય છે?

નજર નજરમાં ભેદ બધે જ દેખાય છે
નથી એજ્યુકેશનનો અભાવ છતાં કેમ દેખાય છે?

દરેકના જીવનમાં પણ શું આવું જ હોય છે?
સુખી જીવન હોવા છતાં અધૂરપ દેખાય છે?
- Kaushik Dave

©kaushik
  #જિદગી #અધૂરી
kaushik14609033

kaushik

New Creator

#જિદગી #અધૂરી #કવિતા

184 Views