Past and present "ભૂતકાળ" ભૂતકાળ ત્યારે જ બનશે જ્યારે વર્તમાન માં તેને યાદ ના કરવામાં આવે બસ મસ્તી અને મોજ થી આજ ને જીવવામાં આવે.... મજાની જિંદગી..... ©RjSunitkumar #PastAndPresent