Nojoto: Largest Storytelling Platform

*રીયલ બનો, રોયલ નહીં* કવિતા રોયલ બનવામાં જિંદગી

*રીયલ બનો, રોયલ નહીં* કવિતા 

રોયલ બનવામાં જિંદગી લથડી ગઈ છે,
રીયલ બનીને જીવવું ક્યાં પસંદ જ છે.

એ માનવ રોયલ નહીં પણ રીયલ બનો,
યાતના ભોગવો પણ સરળ નહીં બનો.

આપણો દેખાવ જગ જાણી જશે તો,
 નામ ભાવના  બદનામ  થઈ જાશે તો.

રોયલ રેહવા દેવા નાં ચક્કરમાં પડે છે,
રીયલ  વાતોથી ડિપ્રેશન માં આવે છે.

ઘણું છુપાવીને રોયલ બનવા દોડે છે,
અંતે સચ્ચાઇ સ્વીકારી ને જીવે છે...
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #રીયલ બનો... #Nojoto2liner 

#walkingalone
*રીયલ બનો, રોયલ નહીં* કવિતા 

રોયલ બનવામાં જિંદગી લથડી ગઈ છે,
રીયલ બનીને જીવવું ક્યાં પસંદ જ છે.

એ માનવ રોયલ નહીં પણ રીયલ બનો,
યાતના ભોગવો પણ સરળ નહીં બનો.

આપણો દેખાવ જગ જાણી જશે તો,
 નામ ભાવના  બદનામ  થઈ જાશે તો.

રોયલ રેહવા દેવા નાં ચક્કરમાં પડે છે,
રીયલ  વાતોથી ડિપ્રેશન માં આવે છે.

ઘણું છુપાવીને રોયલ બનવા દોડે છે,
અંતે સચ્ચાઇ સ્વીકારી ને જીવે છે...
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #રીયલ બનો... #Nojoto2liner 

#walkingalone
bhavnabhatt4968

Bhavna Bhatt

Bronze Star
New Creator