White બાપરે બાપ, બહું ગરમી શરૂ થઈ ગઈ છે, તો પ્લીઝ કુંડામાં પાણી ભરીને પક્ષીઓ માટે મૂકજો એવાં મેસેજ શરૂ કરવા છે કે જ્યોતિષ જોડે મુહૂર્ત કઢાવવું પડશે ? જ્ઞાની જવાબ આપજો.. શુભ સન્ડે... 🤭🤩🤭 ©Bhavna Bhatt #sad_qoute બાપ રે બાપ...#Nojoto