Nojoto: Largest Storytelling Platform

White બાપરે બાપ, બહું ગરમી શરૂ થઈ ગઈ છે, તો પ્લીઝ

White બાપરે બાપ,
બહું ગરમી શરૂ થઈ ગઈ છે,
તો પ્લીઝ કુંડામાં પાણી ભરીને
પક્ષીઓ માટે મૂકજો
એવાં મેસેજ શરૂ કરવા છે કે 
જ્યોતિષ જોડે મુહૂર્ત કઢાવવું પડશે ?
જ્ઞાની જવાબ આપજો..
શુભ સન્ડે...
🤭🤩🤭

©Bhavna Bhatt #sad_qoute બાપ રે બાપ...#Nojoto
White બાપરે બાપ,
બહું ગરમી શરૂ થઈ ગઈ છે,
તો પ્લીઝ કુંડામાં પાણી ભરીને
પક્ષીઓ માટે મૂકજો
એવાં મેસેજ શરૂ કરવા છે કે 
જ્યોતિષ જોડે મુહૂર્ત કઢાવવું પડશે ?
જ્ઞાની જવાબ આપજો..
શુભ સન્ડે...
🤭🤩🤭

©Bhavna Bhatt #sad_qoute બાપ રે બાપ...#Nojoto
bhavnabhatt4968

Bhavna Bhatt

Bronze Star
New Creator
streak icon13